
Available in WhatsApp
તારીખ ૮ મે ૨૦૨૫ ના રોજ સવારે ૮ વાગ્યે Gujarat 10th Board Result જાહેર કરવામાં આવશે. વ્હાલા વિધાર્થીઓ , અને માતા પિતા આ પરિણામ વ્હોટસએપ એપ્લિકેશન માં જોઈ શકશો અને gseb.org official website પર પણ જોવા મળશે. 27 ફેબ્રુઆરી થી ધોરણ 10 ની પરીક્ષા રાજ્યમાં લેવાય તેમાં ૮.૯૨ લાખ થી વધુ વિધાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી હતી. Official website www.gseb.org
GSEB Gujarat 10th Board Result બોર્ડની વેબસાઈટ અને WhatsApp નંબર પરથી રિઝલ્ટ જોઈ શકાય છે.
8 May 2025 ગુરૂવારના રોજ સવારે આઠ વાગે ગુજરાત બોર્ડ ની official વેબસાઈટ gseb.org પોતાનો સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાય છે. ટેકનોલોજી નો ઉપયોગ કરીને હવે તમે whatsapp પર પણ આ રીઝલ્ટ જોઈ શકો છો. મોબાઇલમાં Whatsapp એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો.
ધોરણ ૧૦ ની માર્કશીટમાં વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં મેળવેલા ગુણ હશે. ઓનલાઈન માર્કશીટ કામચલાઉ રહેશે. GSEB બોર્ડના ધોરણ ૧૦ ની મૂળ માર્કશીટ મેળવવા માટે, વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર થયાના થોડા દિવસો પછી તેમની સંબંધિત શાળાઓની મુલાકાત લેવાની રહેશે. બોર્ડ દ્વારા શાળાઓને માર્કશીટની મૂળ નકલો પૂરી પાડવામાં આવશે.
Gujarat 10th Board Result આ WhatsApp Number પર મળશે.
6357300971 નોંધ કરી લો આ નંબર પર તમારો enrollment નંબર ચેટમાં send કરવા પર તમારુ રીઝલ્ટ જોવા મળશે આ નંબર તમારા ફેમિલી ફ્રેન્ડ કે જે વિદ્યાર્થીઓ 10 બોર્ડની પરીક્ષા આપેલી છે એના સાથે share આ સાથે શેર કરો.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વહેલું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 2024 માં ધોરણ 10નું પરિણામ 11 May ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ વરસ ત્રણ દિવસ વહેલા જાહેર કરવામાં આવ્યું છે.ગયા વર્ષે, પરીક્ષાઓ ૧૧ માર્ચથી ૨૨ માર્ચ, ૨૦૨૪ દરમિયાન યોજાઈ હતી. બોર્ડે ૧૧ મેના રોજ SSC GSEB ધોરણ ૧૦ ના પરિણામો જાહેર કર્યા હતા. ગયા વર્ષે પાસ થવાની ટકાવારી ૮૨.૫૬ ટકા હતી. ૨૦૨૩માં ૬૪.૬૨ ટકાની સરખામણીમાં આ ૧૮ ટકાનો વધારો હતો.